Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં નળનું પાણી પીવા માટે કેટલું સલામત

tap water.jpg

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Phil Tucak

Presented by Sanntosh Pattel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


પીવાનું પાણી ગુણવત્તા વાળું હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાના વાતાવરણના કારણે પીવાના પાણીનો પૂરવઠો ખૂબ જ કિંમતી છે. દેશભરમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તામાં તફાવત હોવા છતાં, આપણે કેવી રીતે જાણી શકીએ કે પાણી પીવા માટે સલામત છે? વધુ માહિતી મેળવો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now