Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મહિલા પર કથિત જાતીય હુમલા બદલ ભારતીય નાગરિકની ધરપકડ

Airport Security

Man charged in WA over alleged sexual assault on international flight Source: AFP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

Presented by Sushen Desai

Source: SBS / AFP



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


સિંગાપોરથી પર્થ જતી ફ્લાઇટમાં એક મહિલા માટે મુસાફરી ત્યારે દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ જ્યારે તેની બાજુમાં બેઠેલા ૫૨ વર્ષીય ભારતીય નાગરિકે કથિત રીતે તેની પર જાતીય હુમલો કર્યો. પીડિતાએ તરત જ એરલાઇન સ્ટાફની મદદ માંગતા, ક્રૂએ આરોપી પર નજર રાખી હતી અને વિમાન પર્થ એરપોર્ટ પર પહોંચતા જ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે પ્લેનમાં પ્રવેશીને પૂછપરછ માટે આરોપીની અટકાયત કરી હતી

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now