Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વર્તમાન સમયમાં નાણાકીય તણાવનો સામનો કરવા માટેની ટિપ્સ

Couple having financial stress with credit card debt

Young couple managing household bills and credit card payments at home, feeling stressed Source: iStockphoto / DejanMilic/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sahil Makkar

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


પેટ્રોલના ઊંચા ભાવ, વધતા વ્યાજદરો અને રોજિંદા ખર્ચાઓએ પરિવારોના બજેટને ખોરવી નાખ્યું છે. 'ઑસ્ટ્રેલિયા એક્સપ્લેઇન્ડ: ફ્યુઅલ ઇન ફોકસ'ના આ એપિસોડમાં, આપણે નાણાકીય તણાવને પહોંચી વળવાના વ્યવહારુ ઉપાયો પર ચર્ચા કરીશું. અને જાણીશું કે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં તમારા અધિકારો શું છે અને આ સમયમાં તમને મદદ કરી શકે તેવી મફત, સ્વતંત્ર તથા ગોપનીય સેવાઓનો સંપર્ક કેવી રીતે કરવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now