Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં સંધિને સમજો : ફર્સ્ટ નેશન્સ લોકો તમને શું જણાવવા માંગે છે

First Peoples Assembly Gather In Gardens Of Parliament In Victoria

The First Assembly of First Nations of Victoria pose for a group portrait, Victoria's indigenous body negotiating a state treaty gathered at the Victorian Legislative Assembly for its first session after the election on July 26, 2023 in Melbourne, Australia. Credit: Tamati Smith/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Nikyah Hutchings

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયા વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓનું ઘર છે, છતાં તે એવા જૂજ દેશોમાંનો એક છે જ્યાં તેના મૂળનિવાસીઓને માન્યતા આપતી રાષ્ટ્રીય સંધિ નથી. આનો અર્થ એ થયો કે જમીન, સંસાધનો અથવા નિર્ણય લેવાની શક્તિની વહેંચણી અંગે ક્યારેય કોઈ વ્યાપક કરાર થયો નથી. ટ્રીટીનો ખરેખર અર્થ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now