Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયામાં તમારા પાલતુ પ્રાણીને પશુચિકિત્સક (VET) પાસે લઈ જતી વખતે આ વાતનું ધ્યાન રાખો

Dog at vet

Regular visits allow veterinarians to pick up subtle changes in your pet. Credit: Evervet

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Phil Tucak

Presented by Sushen Desai

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


તમારા પાલતુ પ્રાણીને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે નિયમિતપણે પશુચિકિત્સક (VET) ની મુલાકાત લેવી બહુ જ જરૂરી છે. રૂટિન ચેક-અપ્સ તમને પ્રાણીઓની છુપાયેલી બીમારીઓ વહેલી પારખવામાં અને અટકાવનારી કાળજી લેવામાં મદદ કરે છે. કોઈપણ અણધારી ઈમરજન્સી વખતે ક્લિનિકને પહેલેથી જાણ કરવી અને મુલાકાત માટે યોગ્ય તૈયારી રાખવી તમારા પ્રાણી માટે ફાયદાકારક રહે છે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now