ઑસ્ટ્રેલિયાના લોકોને ઘરના સુધારાઓ સાથે વ્યવહારિક રીતે કામ કરવાનું ગમે છે - પરંતુ DIY માં ડૂબકી લગાવતા પહેલા, નિયમો અને જોખમો જાણવા મહત્વપૂર્ણ છે. તમે શું કરી શકો છો અને શું ન કરી શકો તે સમજવાથી તમને સુરક્ષિત રીતે, કાયદેસર રીતે અને આત્મવિશ્વાસ સાથે નવીનીકરણ કરવામાં મદદ મળે છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.