ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
ઓસ્ટ્રેલિયામાં સાર્વજનિક સ્થળો, ખાનગી મિલકતો, સાંસ્કૃતિક વિસ્તારો અને ડ્રોન દ્વારા ફોટોગ્રાફી કરવા માટેના ચોક્કસ કાયદાકીય નિયમો અસ્તિત્વમાં છે. સોશિયલ મીડિયા અથવા વ્યાવસાયિક હેતુ માટે કેમેરાનો ઉપયોગ કરતી વખતે પ્રાઇવસી અને બાયોસિક્યોરિટી જેવા જોખમોથી કેવી રીતે બચી શકાય, તે અંગે કાનૂની નિષ્ણાતો અને ફોટોગ્રાફી સોસાયટીના માર્ગદર્શન અંગે Australia Explained ના અહેવાલમાં વિગતવાર માહિતી મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






